30 September, 2019

નવરાત્રી લવરાત્રી




'આસો ના અજવાળી યા ને
નોરતાં ની રાત ઢોલ વાગે છે '
આસો માસ એટલે વરસાદ  જવાની અને ઠંડી શરુ થવાની ઋતું. ધરતી વરસાદ થી સંતુષ્ટ હોય, ચારેકોર લીલીછમ હરિયાળી લેહરતી હોય, વાતાવરણ માં ઠંડક હોય(ઠંડી નહિ ઠંડક) અને અજવાળી રાત હોય; નવરાત્રી પણ કેવા અદભૂત સમયે આવે છે! ખુલું મેદાન હોય કે ગલી નો ચોક, ઢોલ વાગતો હોય કે DJ, પરંતુ રાસ રમતા ખેલૈયાઓ ના દિલ  માં જોશ તો એકસરખો જ હોય છે.




નવરાત્રી એ 'પ્રેમ' નો સમય પણ છે, ઘણા બધા એવા હશે કે જે ' કદાચ કોઈ સેટિંગ થય જાય ' માટે નવરાત્રી ની રાહ જોતા હશે, ઘણા તો ' પેલી ' ને ઇમ્પ્રેસ કરવા માટે જ દાંડિયા ક્લાસિસ માં ગયા હશે, ઘણા નું પેચ અપ થશે તો ઘણા નું બ્રેક અપ ( congratulation and sorry) ઘણા મિંગલ થય જશે તો ઘણા ને ' પેલી ' 10 દિવસ પછી ફ્રેન્ડ્ઝોન કરી નાખશે. ટાકા ભીડવા માં ધ્યાન રાખજો દોસ્તો, ક્યાંક તમારો ટકો ના થય જાય.


પણ યાર નવરાત્રી એટલે નવરાત્રી, એની મજા કંઇક અલગ જ છે. તૈયાર થવાય કે ના થવાય પણ રાસ તો રમાય જ, રાસ રમાય કે ના રમાય પણ લાઇનો તો મરાય જ, સેટિંગ થાય કે ના થાય પણ નજરો તો શેકાય જ. દેવીની આરાધના કરતા કરતા કોઈ 'દેવી ' ના પ્રેમ માં પડી જવાની મજા જ કંઇક અલગ છે. દરરોજ એના આવવાના સમય પહેલા પહોંચીને એની વાટ જોવી, દરરોજ નવા વાઘા માં દર્શન કરવા (costume yaar), આરતી દેવા ના બહાને એની પાસે જવું અને કોઈ ના જોવે એમ એક નાનકડી સ્માઈલ આપવી (આવું પાર્ટી પ્લોટ માં ના થાય વ્હાલા), થાકી જવાય એટલા રાસ રમી ને આઈસ્ક્રીમ ખાવા જવું(ભૂખ તો લાગે ને યાર), દોસ્તો ની સાથે ગપ્પાં મારવા, મોડી રાત સુધી ઘર ની બહાર ભટકવું(નવરાત્રી માં તો ઘરવાળા પણ. ના ન પાડે) અને સવારે મોડા સુધી સૂવું(ગુજરાત સરકાર ને રજા આપવાની જરૂર નથી, લોકો જાતે જ રાખી લેશે, ખી ખી ખી). નવરાત્રી ઇસ લાઈક, ગરબા - ઇટ (eat) - સ્લીપ - રેપીટ.



નવરાત્રી આવતા જ  વરસાદ દરમ્યાન સૂતેલી માર્કેટ માં ઉછાળો આવે છે. બજારો માં એક થી એક ચઢિયાતી ચીજો આવે છે,જો પહેલા બુકિંગ ના કરાવેલું હોય તો ભાડે થી ડ્રેસ લેવા માટે પણ નંબર પ્રમાણે વારો આવે છે. જૂની ચીજો ને નવા ઓપ આપી માર્કેટ માં લાવવામાં  આવે છે અને એ ફેશન બની જાય છે. ખાલી કપડાં, આભૂષણો, મોજડીઓ જ નહી નવા ગરબા પણ માર્કેટ માં આવેલા છે. કેટલાક સંગીકારોએ જૂના ગરબા ને નવા ઓપ આપી ફરી થી માર્કેટ માં લાવેલા છે તો કેટલાકે પોતાના નવા બનાવ્યા છે. અહીંયા કેટલાક સોંગ છે જેને સાંભળી ને તમને પણ લાગશે કે ગરબા ને પણ નવા કપડાં ૫હેરાવાય છે અને સારા પણ લાગે છે.

https://www.youtube.com/watch?v=tTfF5klskmo

https://www.youtube.com/watch?v=dvkZmsqrSRw

https://www.youtube.com/watch?v=i0_m90T04uw

https://www.youtube.com/watch?v=asYxxtiWUyw

https://www.youtube.com/watch?v=v1T2bWZepxQ

https://www.youtube.com/watch?v=PeCMmQHHDJA

https://www.youtube.com/watch?v=jCWeRkTR5Ps

https://www.youtube.com/watch?v=u_vcbOBJvGU

https://www.youtube.com/watch?v=y5DzplC03Nc


આમના કેટલાક તમે પહેલા પણ સાંભળેલા હશે ને ઘણા એકદમ નવા હશે, જો તમારી શેરી માં પણ ટેપ પર કે ડીજે પર ગરબા રમાતાં હોય તો આ નવા ગીતો ટ્રાય કરવાનું ભૂલતા નહિ, સ્ટેપ તો તમને આવડતા જ હશે. અને હા જો પાર્ટી પ્લોટ માં રાસ રમવા જતા હોય તો હેલમેટ લેવાનું ના ભૂલતા બાકી પોલીસવાળા થોડું વધારે મોડું કરી દેશે, ને જો ગાડી પર બેસીને સીન મારવા હોય તો ગાડી ની સ્પીડ એની પાસે ધીમી કરજો(ત્યારે જ તો એ તમને નોટિસ કરશે). પણ વાત પ્રેમ ની હોય કે ટ્રાફિક ની માટે તો એટલું જ કેહવુ છે કે 'दुर्घटना से देरी भली'


Have A happy, Lovable, Gorgeous and safe Navratri

23 September, 2019

कहानी

     एक छोटा सा फंक्शन मेरे घर में चल रहा था। घर का  एक कमरा चाचा चाची,  मामा मामी, मौसा मौसी, फूफा बुआ, भैया भाभी, दीदी जीजू से भरा हुआ था। जाने पहचाने सभी चेहरे मेरे आसपास थे, और मेरे कजिन्स भी।

     सभी नाश्ते के साथ अपनी अपनी बातों का मज़ा ले रहे थे। मेरे सभी मेल रिश्तेदार यानी चाचा, मामा, पापा, फुफा, भैया सभी बिजनेस की बातों में व्यस्त थे। छोटे बच्चे सारे ' बिजनेस ' खेलने में व्यस्त थे तो बड़े बच्चे अपने फोन के साथ व्यस्त थे। मेरी मासीजी और बुआजी को गॉसिप का बड़ा ही शौक है, जब वो दोनो मिल जाती है तो आसपास वालो को भूल जाती है। उधर मेरी मामीजी बड़ी ही शांत है और गॉसिप  तो कौसो दूर, तो मामीजी मम्मी को दूसरे कामों में मदद कर रही थी। काम निपटा कर मम्मी और मामी सब के लिए चाई ले कर आए। सभी अपनी अपनी बातों को छोड़ कर चाई की चुस्कियों का मज़ा लेने लगे।

     पता नहीं अचानक से पापा के दिमाग में क्या आया की रोहित से पूछा कि, "अरे भैया अपने बारे में भी तो कुछ बताओ, सुना है आपकी गर्लफ्रेंड भी है?"  रोहित मेरे चाचा का लड़का है और हम दोनों हमउम्र है। हमउम्र से याद आया कि मेरे बड़े मामा का लड़का पवन भी मेरे जितना ही है। 

     पहले तो रोहित थोड़ा हिचकिचाया पर थोड़ी आनाकानी करने के बाद अपने क्लास की लड़की, जो कि रोहित को पसंद है उसके बारे में बताने लगा। बड़े ही होश से वो अपनी कहानी सुना रहा था; कि कैसे एक्जाम के दौरान वो लड़की से मिला, कैसे उन्होंने बात करना शुरू किया, स्कूल में वो लोग कहा मिलते थे, कैसे वो ट्युशन के बाद एक-दूसरे को मिलने जाते थे। 

     ये बातें चल ही रही थी कि, छोटे मामा ने पवन की टांग खींचते हुए कहा कि, 'अरे रोहित अकेला ही प्यार के पाठ नहीं पढ़ रहा है, कोई पवन से भी तो पुछो की उनके वहां सिलेबस कहा तक पहुंचा है? रोहित से हटकर सबका ध्यान पवन की ओर आ गया। पवन ने थोड़ा इनकार करने के बाद बताया कि वे ओर उसके दोस्त एडवेंचर केम्प के लिए सिलीगुड़ी गए थे और वहां उसे एक लड़की पसंद आ गई। भाई तो सिंगल गए थे और मिंगल हो के लौटे।
     
सभी ये कहानियां बड़े ही इंटरेस्ट के साथ सुन रहे थे। आखिर कहानी किसे पसंद नहीं आती? ये बातें खत्म होने के बाद सभी अपनी अपनी बातों में वापीस लग गए। उन सब में से किसी को भी याद नहीं आया कि घर के एक कोने में मैं भी थी। मुझसे भी कोई पूछ लेता; क्या पता, मेरे पास भी कोई कहानी हो??!

what does depression feels like in professional life?

Hello! I am doing my master's and working as a freelancer part-time. I often feel depressed. one day one of my friends asked what does i...